કેરીની છાલ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ,જાણો
કેરીની છાલનું કરો સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક અનેક રોગોને કરે છે દૂર ઉનાળામાં ફળોનો રાજા તરીકે કેરી ખુબ જ પ્રખ્યાત છે, કેરી દરેકની ફેવરીટ હોય છે. ઉનાળો આવે એટલે બધા જ કેરીની રાહ જોવા લાગે છે. તમે કેરી ખાઈને તેની છાલનું શું કરો છો? શું તમે પણ તેને કચરામાં ફેંકી દો છો? જો તમે પણ […]