1. Home
  2. Tag "mango"

કેરી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ભરપૂર,હૃદયથી લઈને પાચનતંત્રને રાખે છે મજબૂત

કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને તે ખાવાનું પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેરી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ભરપૂર છે. લોકો ઉનાળામાં આ ફળ ખાવાનું પણ પસંદ કરે છે. દુનિયામાં લગભગ 1400 જાતો છે, પરંતુ આપણા દેશમાં ઉગાડવામાં આવતી કેરીની મુખ્ય જાતો દશેરી, લંગડા, […]

ઉનાળામાં કાચી કેરી ખાવાથી થાય લૂ લાગતી નથી, જાણીલો કેરી ખાવાના અનેક ફાદાઓ

કાચી કેરીમાં સમાયેલા છે અનેક ગુણો ગરમીથી રાહત આપે  છે કાચી કેરી પાચન શક્તિને મજબૂત બનાવે છે ઉનાળાની  સિઝન અને હોળીનો તહેવાર આવતાની સાથે જ આંબા ઉપર નાની નાની કેરીઓ આવવા લાગે છે,જેને સૌરાષ્ટ્રમાં ખાસ ખાખડી તરીકે ઓળખાય છે, ખાખડી એટલે કે નાની કાચી કેરી, ઉનાળામાં કેરીનું સેવન ખૂબજ ફાયદો કરાવે છે,ગરમીથી રાહત આપવાથી લઈને […]

આ સિઝનની કેરી નેચરલ રીતે પાકેલી ખાવા મળશે, FSSAIએ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ ન કરવાની આપી સૂચના

આ વખતે નેચરલ કેરી પાકેલી ખાવા મળી શકે છે FSSAIએ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ ન કરવાની આપી સૂચના દિલ્હીઃ હવે ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે કેરીના રસીયાઓ આતુરતાથી પાકી કેરી માર્કેટમાં આવે તેની રાહ જોઈ રહ્યા છે જો કે વેચાણકર્તાઓ કેરીને પકાવવા માટે કેમિકલનો ઉપયોગ કરતા હોવાથી આ કેરી ખાવી આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય […]

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરીઓ ભેટમાં મોકલી

પીએમ સહિત 18 મહાનુભાવોને કેરીઓ મોકલાવી મમતા બેનર્જી 11 વર્ષથી પીએમને કેરી મોકલે છે બંગાળની ચાર પ્રકારની કેરીઓ મોકલવામાં આવી નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પરંપરા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંગાળની પ્રખ્યાત કેરી મોકલી હતી. મમતા બેનર્જીએ વર્ષ 2011માં આ પરંપરા શરૂ કરી હતી અને સતત 11 વર્ષથી દેના વડાપ્રધાનને કેરી મોકલે છે. […]

ગાંધીનગરઃ કેરી રસિકો માટે રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. 27 થી 29 મે દરમિયાન ગાંધીનગરના રામકથા મેદાન, સેક્ટર-૧૧ ખાતે “રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨”નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદ્ઘાટન કરશે. આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની કેરીનું પ્રદર્શન ગોઠવવામાં આવશે. જેમાં […]

શું તમે જાણો છો? કે કેરીના સ્વાદને ઓળખવા માટેની પણ ટ્રીક છે,આ રહી તે વિશે માહિતી

આપણા દેશમાં દરેક લોકો કોઈને કોઈ વાતમાં તો માસ્ટર હોય જ. દરેક વ્યક્તિએ એવું ઘણી વાર જોયું હશે કે નારિયેળ વેચનાર વ્યક્તિને ખબર પડી જાય છે કે ક્યા નારિયેળમાં પાણી છે અને કયા નારિયેળમાં મલાઈ છે. આવી રીતે લોકોને તેના વિશે પણ ખબર પડી જાય છે કે કઈ કેરી ખાટી છે અને કઈ કેરી મીઠી […]

કેરીને ખાતા પહેલા કેમ થોડા સમય માટે પાણીમાં રાખવામાં આવતી?આની પાછળ છે વૈજ્ઞાનિક કારણ

કેરી વિશે આ વાતની જાણ હશે નહીં કેરીને કેમ પાણીમાં રાખવામાં આવતી? તો આ પાછળ છે વૈજ્ઞાનિક કારણ મોટાભાગના લોકો જ્યારે કેરીને ખાવાનું શરૂ કરે ત્યારે તેને પાણીમાં રાખવાનું પસંદ કરતા હોય છે. આ વાત વિશે મોટાભાગના લોકોને વિચાર નહીં આવ્યો હોય કે આવું કેમ કરવામાં આવે છે પરંતુ તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. […]

દેશની આ જગ્યા પર મળે છે સૌથી મોટી 5 કિલોગ્રામની કેરી – 1 કેરીની કિમંત 2 હજાર રુપિયા

દેશમાં મળે છે એક કેરી 5 કિલો ગ્રમની 1 કેરીની કિમંત છે 2 હજાર રુપિયા હાલ ઉનાળો આવી ગયો છે ઉનાળો એટલે કેરીની સિઝન , કેરી એવું ફળ છે જે સો કોઈનું પ્રિય છે અને તે ફળોનો રાજા કહેવાય છેસામાન્ય રીતે આપણે અનેક જાતની કીરઓ જોઈ અને ખાધી પણ હશે દશેરી, ચૌસા અને લંગડા કેરીનું […]

કેરી ખાવાના છે અનેક ફાયદા,એટલે જ કહેવાય છે તેને ફળોનો રાજા

કેરીને આ માટે કહેવાય છે ફળોનો રાજા કેરી ખાવાના છે અનેક ફાયદા જાણો શું છે તે ફાયદા કેરીને આમ તો ફળોનો રાજા કહેવામાં આવે છે અને કેરી એ એવું ફળ છે કે જે સૌ કોઈને પસંદ હોય છે. ઉનાળામાં તો કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતા લોકોની તો ખરીદી માટે લાઈન લાગતી હોય છે. કેરીમાં ફોલેટ, […]

રાજકોટની બજારોમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન પરંતુ મર્યાદિત આવક હોવાથી ભાવ આસમાને

 બજારોમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન  મર્યાદિત આવક હોવાથી ભાવ આસમાને  કેરી શોખીનોના ખિસ્સા ઉપર પડી અસર રાજકોટ : કેરીના સ્વાદ રસિયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે.ઉનાળાના આરંભે ફળોના રાજા હાફૂસ કેરીનું રાજકોટની બજારમાં આગમન થઈ ગયું છે. જોકે, હાલ મર્યાદિત આવક હોવાથી હાફુસ કેરીનો ભાવ રૂ.400 થી 500 સુધી છે.જેથી કેરી શોખીનોના ખિસ્સા ઉપર અસર પડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code