વિશ્વ ચેર સંરક્ષણ દિવસઃ કચ્છ, જામનગર અને ભરૂચ માં સૌથી વધારે જોવા મળે છે ચેરનાં જંગલ
દેશ-વિદેશ અટલે કે દુનિયા ભરમાં આજે 26 જુલાઈને વિશ્વ ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,વૈશ્વિકકક્ષાએ 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેરના જંગલોનું સંરક્ષણ અને લોકોમાં ચેરના પર્યાવરણીય મહત્વ પ્રત્યે જાગૃતતા આવે તે ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરિયાકાંઠાની જૈવ વ્યવસ્થા અને જૈવવિવિધતા તથા લાખો લોકોની આજીવિકાના સ્ત્રોત સમાન […]