આ રીતે ઘરે જ કરો મેનિક્યોર,જે તમારા હાથ અને નખની સુંદરતા વધારશે
નખને લીબુંની છાલ વડે સાફ કરો ગરમ પાણીમાં લીબું નાખીને તેમાં 10 મિનિટ હાથ પલાળી દો સામાન્ય રીતે દરેક સ્ત્રીઓ અને યુવતીઓને પોતાના નખ ખૂબ પસંદ હોય છે, તે તેની ખૂબ જ સારી રીતે માવજત કરે છે, કારણ કે નખની સુંદરતા હાથને સુંદર બનાવે છે, ખા કરીને મહિલાઓને નખ વધારવા અને તેમને શાનદાર રાખવા ખૂબ […]