1. Home
  2. Tag "manipur"

ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી,મણિપુરની વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું

દિલ્હી : હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કરીને રાજધાની દિલ્હી પરત ફરેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મીટિંગમાં બંને વચ્ચે શું થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શાહે મુર્મુને મણિપુરની […]

મણિપુર હિંસા વચ્ચે અમિત શાહની મુલાકાતનો પડધો પડ્યો, રાજીવ સિંહ બન્યા આગામી DGP

ગૃહમંત્રી શાહની મનીપુરની મુલાકાત બાદ પડ્યો પડઘો રાજીવ સિંહ બન્યા આગામી DGP દિલ્હીઃ- મણીપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસા ચાલી રહી હતી ત્યાર બાદ ગૃહમંત્રી શાહ મનીપુરની મુલાકાત લીધી હતી શાહની મુલાકાતનો રાજ્યમાં હવે પડઘો પડ્યો છે. કારણ કે અમિત શાહની મણિપુર મુલાકાત બાદ આ હિંસાની ઘટનાઓને જોતા કેન્દ્ર સરકારે રાજીવ સિંહને મણિપુરના નવા ડીજીપી તરીકે […]

મણિપુર હિંસાઃ ન્યાયીક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહે જાહેરાત કરી કે, મણિપુર હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. આ સાથે હિંસાની છ ઘટનાઓની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. અમિત શાહે પીડિતોને 10-10 લાખ રૂપિયાનું […]

ગૃહમંત્રી અમિત શાહે મણીપુરમાં રાહત શીબિરોની લીઘી મુલાકાત – પહાડી વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ઝડપી પહોંચાડવાની આપી સૂચના

 અમિત શાહે મણીપુરમાં રાહત શીબિરોની લીઘી મુલાકાત  પહાડી વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ઝડપી પહોંચાડવાની આપી સૂચના ઈમ્ફાલ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિંસાગ્રસ્ત વિસલ્તાર મણીપુરની ત્રણ દિવસીય  ુલાકાતે છે આ દરમિયાન તેમણે એહી રાહત શીબિરોની પમ મુલાકાત લીઘી હતી.મણિપુર પ્રવાસના ત્રીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે મોરેહ અને કાંગપોકપીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નાગરિક સમાજના સંગઠનો સાથે […]

મણિપુર હિંસાઃ પીડિતોના પરિવારને આર્થિક સહાયની સાથે એક સભ્યને સરકારી નોકરી અપાશે

નવી દિલ્હીઃ મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસા રોકવા અને વિવાદ ઉકેલવા ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં ધામા નાખ્યાં છે. તેઓ 1 જૂન સુધી મણિપુરમાં રહેશે. દરમિયાન તેણેમ મેરેથોન મીટિંગ શરૂ કરી છે. તેમણે હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને આર્થિક મદદની સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. તેમજ, હિંસા પછી રાજ્યમાં વધતી […]

મણીપુરમાં ગૃહમંત્રી શાહની મુલાકાત પહેલા જ ફરી હિંસા ભડકી, 5 લોરોના મોતનો એહવાલ

મણીપુરમાં ફરી હિંસા ભડકી 5 લોકોના મોત થયા આજે અમિત શાહ મણીનગર પહોચ્યા ઈટાવાઃ- મણીપુરમાં આદિવાસી સમુદાય મતૈય અને કુકી એ જે આંદોલનની શરુાત કરી હતી તે ઘીરે ઘીરે ઉગ્ર બનતું ગયું પરિણામે મણીપુરમાં ભારે હિંસા ફભડકી અનેક લોકો ઘરથી બેઘર થયા ત્યારે આજરોજ સ્થિતિની સમિક્ષા અને અહીંના જવાનો સલાથે વાતચીત કરવા માટે ગૃહમંત્રી અમિત […]

અમિત શાહ આજથી 1 જૂન સુધી મણિપુરના પ્રવાસે રહેશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 1 જૂન સુધી હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે રહેશે. વંશીય સંઘર્ષનો ઉકેલ શોધવા માટે ગૃહમંત્રી ત્રણ દિવસ રાજ્યમાં રહેશે. અગાઉ અમિત શાહે મણિપુરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને વચન આપ્યું હતું કે સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે. યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન જે […]

સેનાના પ્રમુખ મનોજ પાંડે આજે હિંસાગ્રસ્ત મણીપુરની મુલાકાત લેશે – સેનાના જવાનોને મળીને સ્થિતિની સમિક્ષા કરશે

આર્મી ચીફ મણીપુરની લેશએ આજે મુલાકાત સેનાના જવાનોને મળીને સ્થિતિની કરશએ સમિક્ષા દિલ્હીઃ- આજરોજ શનિવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવા  હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે. અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર ચીફના ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતા પણ તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન આર્મી ચીફની સાથે રહેશે. આ બાબતે વધુ વિગત […]

મણીપુરમાં હિંસા બાદ હજારો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા, પોતાના ઘર છોડીને બીજે લઈ રહ્યા છે આશરો

મણીપુરમાં હિંસા બાદ અનેક લોકો ઘર છોડવા મજબૂર અનેક ઘર અને રસ્તાઓ વિરાન બન્યા ઈમ્ફાલઃ- મણીપુરમાં થોડા દિવસો અગાઉ આદિવાસી સમુદાયમાં કેટલીક માંગ સાથે હિંસા ઉપડી હતી અને આ હિંસાએ ભયંકરરુપ લીધુ હતુ હિંસા બાદ હવે અહીથી અનેક લોકો પોતાના ઘર છોડીને સંથરાતંરણ કરવા બજબૂર બન્યા છે. મોટા ભાગમાં કુકી અને મતૈય સમુદાયના લોકોએ ઘર […]

મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, તોફાનીઓએ ચાર મકાનોને આગ ચાંપી

નવી દિલ્હીઃ હિંસાગ્રસ્ત મણિપુરમાં સોમવારે બપોરે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. અજાણ્યા તત્વો દ્વારા ચાર મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી, આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સેના, આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code