1. Home
  2. Tag "manipur"

મણીપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંઘની અવધિ 20 મે સુધી લંબાવાઈ, અફવા ફેલાવનારા સામે ફરિયાદ થશે દાખલ

મણીપુરમાં 20 મે સુગી ઈન્ટરનેટ પ્રતિબંધ  અફવા ફેલાવનારા સામે હેલ્પલાઈન નંબર રજૂ કરાયો હવે અફવા ફેલાવનારો સામે થશે કાર્યવાહી ઈમ્ફાલઃ- છેલ્લા ઘણા દિવસોથી દેશના રાજ્ય મણીપિરમાં હિંસા ફાટી નીકળી હતી જો કે હાલ તો સ્થિતિ કાબૂમાં છે પરંતુ હિંસાને લઈને ઈન્ટરનેટ પ્રતિબંધની સમયમર્યાદા ફરી વધારી દેવામાં આવી છે આ સાથે જ જે લોકો હિંસાને લઈને […]

મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય  સાથે બેઠક કરી- કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’

મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે  યોજી બેઠક શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય  સાથે બેઠક કરી કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’ દિલ્હીઃ- મણીપુર રાજ્યમાં હિંસાના કારણએ એનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો હાલ સ્થતિ શાંત પડેલી જોઈ શકાય છે, આદિવાસી સમદાયે શરુ કરેલ આંદોલન હિંસક બન્યું હતું ત્યારે આ બબાતે […]

મણિપુરના સીએમ દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા 

મણિપુરના સીએમ અમિત શાહને મળ્યા જેપી નડ્ડા સાથે પણ કરી મુલાકાત દિલ્હીમાં કરી મુલાકાત   દિલ્હી : મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ તેમના ચાર કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય ભાજપ અધ્યક્ષ શારદા દેવી સાથે રવિવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. રાજ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા સપમ રંજન સિંહે મીડિયાને આ માહિતી આપી. આ બેઠક […]

મણીપુર હિંસાની અસર એર ટિકિટના ભાડા પર , ઈમ્ફાલથી કોલકાતાનો ટિકિટ દર 20 હજારે પહોચ્યોં

મણીપિર હિંસાને લઈને ટિકિટ દરમાં વધારો  ઈમ્ફાલથી કોલકાતોનું ભાડુ 20 હજારે પહોંચ્યું ઇમ્ફાલ કોલકાતા એર ટિકિટની કિંમત મણિપુર હિંસાની અસર અન્ય વસ્તુઓ પર પણ દેખાઈ રહી છે. હિંસાને કારણે ફ્લાઈટની ટિકિટ પણ મોંઘી થઈ ગઈ છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇમ્ફાલ-કોલકાતા રૂટ પર એર ટિકિટ લગભગ 5-6 ગણી વધીને 20,000 […]

મણિપુરના કેટલાક વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત,થોડા કલાકો માટે જરૂરી વસ્તુઓની કરી શકાશે ખરીદી

ઈમ્ફાલ : હિંસાગ્રસ્ત મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં તેમજ અન્ય વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. જેથી લોકો જરૂરી વસ્તુઓ ખરીદી શકે. વહીવટીતંત્રે CrPCની કલમ 144 હેઠળ કર્ફ્યુ લાદ્યો છે, તે સવારે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી હળવો રહેશે. શનિવારે પણ બપોરે 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બે કલાકની છૂટ આપવામાં આવી હતી. એન […]

આવતી કાલે લેવાનાર NEET(UG) ની પરિક્ષા આ રાજ્યમાં સ્થગિત કરાઈ

નીટ યુજીની પરિક્ષા મનીપુરમાં સ્થગિત હાલની સ્થિતિને જોતા પરિક્ષા ન લેવાનો સરકરાનો નિર્ણય ઈમ્ફાલઃ- આવતીકાલે દેશભરમાં યુજી નીટની પરિક્ષા લેવાનાર છે,વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી આ પરિક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે છેવટે આવતી કાલે દેશભરના રાજ્યોમાં ડોક્ટરના અભ્યાસ માટેની આ પ્રવેશ પરિક્ષા લેવામાં આવશે જો કે મણીપુરમાં થયેલી હિંસાને જોતા સરકારે આ રાજ્યમાં આવતીકાલે પરિક્ષા […]

મણિપુરમાં હિંસામાં રાહત જો કે હાલ પણ કર્ફ્યૂ યથાવત, સુરક્ષા દળોની 100થી વધુ ટીમ તૈનાત

મણીપુર હિંસા અટકી જો કે સેનાની 100ટીમ હાલ પણ તૈનાત દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી મણિપુરમાં આદિવાસી આંદોલન બાદ ભારે હિંસાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું છે,આ  ફાટી નીકળેલી હિંસામાં હવે રાહત મળી છે. રાજ્યમાં હિંસા બંધ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ 8 જિલ્લામાં કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે. હિંસા થવાની સંભાવનાને રોકવા માટે રાજ્યમાં સેના […]

મણીપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈને સરકાર સખ્ત, હિંસા કરનારને ગોળી મારવાનો આદેશ

મણીપુરમાં હિંસા વકરી આદિવાસી આંદોલન દરમિયાન  હિંસાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું સરકારે હિંસા કરનારને ગોળી મારવાનો આદેશ આપ્યો દિલ્હીઃ મણીપુરમાં હિંસા વકરી છે આદિવાસી આંદોલન દરમિયાન શરુ થયેલી હિંસાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું છે.: મણિપુરમાં આદિવાસીઓ અને બહુમતી મીતેઈ સમુદાય વચ્ચેની હિંસા વચ્ચે ગૃહ મંત્રાલય કાર્યવાહીમાં આવ્યું છે. ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના પડોશી […]

વહેલી સવારે મ્યાનમારમાં ભૂકંપના આચંકાઓ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2 નોંધાઈ

દિલ્હીઃ- દેશભરમાં અનેક વખત ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી જઈ રહી છે ખાસ કરીને પહાડી વિસ્તારોથી લઈને અનેક રાજ્યોમાં ભૂકંપ આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે પણ મ્યાનમારમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મ્યાનમારમાં  આજરોજ ગુરુવારે સવારે હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર […]

મણીપુરમાં આદિવાસી આંદોલન વખતે હિંસા ફાટી નીકળી, 8 જીલ્લાઓમાં કર્ફ્યૂ લાગુ

મણીપુરમાં હિંસા ફઆટી નીકળી અનેક જીલ્લાઓમાં કર્ફ્યુ લાગૂ મણીપુર- વિતેલા દિવસને બુધવારે મણીપુરમાં આદિવાસી આંદોલન ચાલી રહ્યું હતું આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી આદિવાસી આંદોલન દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને બુધવારે મણિપુરના આઠ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો. આ હિસંાને લઈને ઈન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ હતી  પૂર્વોત્તર રાજ્યમાં  ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code