1. Home
  2. Tag "manipur"

પૂર્વોત્તર અને મણિપુરે દેશની રમત પરંપરાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું : PM

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા ઇમ્ફાલ, મણિપુરમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમતના મંત્રીઓની ‘ચિંતન શિવિર’ને સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા, વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો કે, આ વર્ષે મણિપુરમાં ‘ચિંતન શિવર’ થઈ રહી છે અને પૂર્વોત્તરના ઘણા ખેલાડીઓએ દેશ માટે મેડલ જીતીને ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે. પીએમએ આ પ્રદેશની સ્વદેશી રમતો જેમ […]

મણિપુરમાં સુરક્ષા દળો અને KIA આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું,એક ઘાયલ 

સુરક્ષા દળો અને KIA આતંકીઓ વચ્ચે થઇ અથડામણ અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં બની ઘટના   એન્કાઉન્ટર હજુ પણ શરુ ઇમ્ફાલ : મ્યાનમારની સરહદે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા દળો અને કુકી ઈન્ડિપેન્ડન્ટ આર્મી (KIA)ના શંકાસ્પદ ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મ્યાનમારની […]

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.6 ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 3.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં ઇમ્ફાલ: વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે, ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ભય ફેલાતો હોય છે.ત્યારે મણિપુરના નોનીમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મણિપુરના નોનીમાં રવિવારે […]

મણિપુરમાં મધ્યરાત્રીએ ભૂકંપના આંચકા અનુભવાયા,અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી

દિલ્હી:ભૂકંપની ઘટનાઓ સતત સામે આવી રહી છે.અગાઉ તુર્કી અને સીરિયામાં ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે.હવે અન્ય દેશોમાં પણ ભૂકંપના ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.મણિપુરના નોનીમાં મંગળવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તાજિકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપ […]

મણિપુરના ઉખરુલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0ની નોંધાઈ તીવ્રતા

મણિપુરમાં ભૂકંપના આંચકા  4.0ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં  ઇમ્ફાલ:મણિપુરના ઉખરુલમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ,નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે લગભગ 6:14 વાગ્યે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની […]

મણિપુરઃ ચારથી વધારે સંતાન ધરાવતા પરિવારને સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવી દિલ્હીઃ દેશમાં વસતી 120 કરોડને પાર પહોંચી છે, બીજી તરફ વસ્તિ નિયંત્રણ માટે પગલા ભરવામાં આવી રહ્યો છે. દરમિયાન મણિપુરમાં ચારથી વધારે સંતાનો ધરાવતા પરિવારોને સરકારી યોજનાઓનો લાભ નહીં આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય કેબિનેટે વટહુકમ તરીકે મણિપુર રાજ્ય વસ્તી આયોગની સ્થાપનાને મંજૂરી આપી હતી સરકાર […]

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 4.5 નોંધવામાં આવી

મણિપુરમાં ભૂકંપના આંચકા સ્થાનિકોમાં ભયનો માહોલ જાનહાનિ કે નુકસાની નહીં મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનાં આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 4.5 હતી. તેમનું કેન્દ્ર જમીનથી 110 કિમી નીચે, મણિપુરના મોઇરાંગથી 100 કિમી દક્ષિણપૂર્વમાં હતું. […]

મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો ‘જેડીયુ મુક્ત’ બન્યાઃ સુશીલ મોદી

નવી દિલ્હી: મણિપુરમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)ને મોટો ઝટકો લાગ્યો છે. તેમના છમાંથી પાંચ ધારાસભ્યો જેડીયુનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. દરમિયાન રાજ્યસભાના સાંસદ અને બિહાર ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ નીતિશકુમાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો “જેડીયુ મુક્ત” બની ગયા છે. જેડી(યુ)ના પાંચ ધારાસભ્યો […]

મણિપુરમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુને મોટો ઝટકો,પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા 

મણિપુરમાં નીતિશ કુમારને મોટો ઝટકો JDUના છમાંથી પાંચ ધારાસભ્યો BJPમાં જોડાયા ભાજપ મણિપુરે ટ્વિટર પર પત્રમાં ધારાસભ્યના નામ  જાહેર કર્યા  પટના:બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે.જનતા દળ યુનાઇટેડ (JDU) ના પાંચ ધારાસભ્યો શુક્રવારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.મણિપુર વિધાનસભાના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, […]

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 4.8ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાન નહીં ઈમ્ફાલ:મણિપુરમાં રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, મણિપુરના મોઇરંગના દક્ષિણ-પૂર્વમાં શનિવારે રાત્રે 11:42 કલાકે આવેલા ભૂકંપની ઊંડાઈ 94 કિમી હતી. જોકે આ ભૂકંપના કારણે જાનમાલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code