1. Home
  2. Tag "manipur"

આ રાજ્યામાં કોરોનાના કહેરને લઈને 24 જૂલાઈ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ

મણીપુરમાં 24 જૂલાઈ સુધી શાળાઓ રહેશે બંધ કોરોનાના કહેરને લઈને લેવાયો આ નિર્ણય ઈમ્ફાલઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં વૃદ્ધી થતી જોવા મળી રહી છે ત્યારે કોરોનાને લઈને કેટલાક રાજ્યો કડક વલમ અપનાવતા જોવા મળ્યા છે આજ શ્રેણીમાં મણીપુર રાજ્ય સરકારે કોરોનાના કગહેરને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોવિડ -19 ના નવા કેસોમાં […]

મણીપુર ભુસ્ખલના મૃત્યુઆંક 46 પર પહોચ્યો – હાલ પણ 17 લોકો ગુમ, શાધખોળ શરુ

મણીપુર ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુઆંક 46 થયો હાલ પણ 17 લોકો ગુમ મણીપુરમાં થોડા દિવસ પહેલા ભારે વરસદાના કારણે જમીન ઘસીાવવાની ઘટના બનવા પામી હતી જેમાં આર્મી કેપ્પ પમ નષ્ટ થયો હતો, મણીપુરના નોની જિલ્લામાં રેલ્વે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનથી વિતેલા દિવસને સોમવારે વધુ ચાર મૃતદેહો મળી આવતાઆર્મીના જવાનો સહિત મૃતકોની સંખ્યા વધીને 46 થઈ ગઈ […]

મણિપુરમાં ભૂસ્ખલન: 15 જવાનો સહિત મૃતકોની સંખ્યા વધીને થઈ 20, હજુ પણ 44 લાપતા

ઇમ્ફાલ: મણિપુરના નોની જિલ્લામાં રેલવે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા બાદ આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 20 થઈ ગયો છે.અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં પ્રાદેશિક સેનાના 13 જવાનો અને પાંચ નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 44 લોકો હજુ પણ […]

મણીપુરમાં ભુસ્ખલનની ઘટનામાં આર્મી કેમ્પ નષ્ટ થતા અત્યાર સુધી 7 જવાનોના મોત કેટલાકની શોધખોળ શરુ

મણીપુરમાં ભુસ્ખલનની ઘટના આર્મી કેમ્પ નષ્ટ થતા અત્યાર સુધી 7 ના મોત કેટલાકની શોધખોળ હાલ પણ શરુ મણીપુર – દેશભરમાં કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે જળાશયો વધતા પુરની સ્થિતિ સર્જાય છે તો પહાડી વિસ્તારોમાં જમીન ઘરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે, આવી જ એક ઘટનામાં ભારતીય સેનાના સાત જવાનોએ જીવ ગુમાવ્યો છે જ્યારે મણિપુરમાં 13 […]

વર્ષ 2014ની સરખામણીમાં ઉગ્રવાદી ઘટનામાં 74 ટકાનો ઘટાડો, 7000 ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2014ની સરખામણીએ 2021માં ઉગ્રવાદી ઘટનાઓમાં 74 ટકા સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકોના મૃત્યુના પ્રમાણમાં પણ 60 અને 84 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં સાત હજાર જેટલા ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ સુરક્ષા સ્થિતિમાં સુધારો થતા અસમના 23 જિલ્લામાંથી પૂર્ણરૂપથી અને 1 જિલ્લામાં […]

ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મોદીના જાદુ સામે વિપક્ષના એક પણ મુદ્દા ના ચાલ્યાં

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં ફરીથી ભાજપની સરકાર બની રહી છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પાંચેય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ટોચના નેતાઓએ વિશાળ જનસભા સંબોધવા સાથે રેલીઓ યોજી હતી. તેમજ પ્રજાને કેન્દ્ર સરકારની વિવિધ […]

મણિપુરના ઈમ્ફાલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 4.0 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં ઈમ્ફાલ:મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રાત્રે 2:17 વાગ્યે આવેલ ભૂકંપના આંચકાના કારણે ધરા ધ્રૂજી ઉઠી હતી.જો કે હજુ સુધી આના કારણે કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. ગયા […]

મણિપુરને પીએમ મોદીએ આપી મોટી ભેટ, રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન

મણિપુરના લોકોએ પીએમ મોદીએ આપી ભેટ રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન આ દરમિયાન તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું નવી દિલ્હી: પીએમ મોદી આજે મણિપુરની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ ઇમ્ફાલમાં રૂ. 4,800 કરોડથી વધુ કિંમતના 22 પ્રોજેક્ટ્સનું ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ ઇમ્ફાલથી મણિપુર અને ત્રિપુરા પ્રવાસની શરૂઆત કરી છે. […]

પીએમ મોદી 4 જાન્યુઆરીએ મણીપુર અને ત્રિપુરાના પ્રવાસે-અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પીએમ મોદી મણીપુર અને ત્રિપુરાની લેશે મુલાકાત અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ’નો શિલાન્યાસ ઇમ્ફાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી 2022ના રોજ મણીપુર અને ત્રિપુરા આ બંને રાજ્યોની મુલાકાત લેશે.વડાપ્રધાન સવારે લગભગ 11 વાગ્યે ઇમ્ફાલમાં લગભગ રૂપિયા 4800 કરોડ કરતાં વધારે મૂલ્યની 22 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ,બપોરે લગભગ 2 […]

મણીપુરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો, કમાન્ડિંગ ઑફિસર અને તેના પરિવારના સભ્યોના મોત

મણીપુરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો કમાન્ડિર ઓફિસર અને પરિવારના સભ્યોનું મોત 3 જવાન પણ થયા શહીદ નવી દિલ્હી: મણિપુરમાં સુરજ ચંદ જીલ્લામાં એક લશ્કરી ટૂકડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 46 આસામ રાફઇલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, આ આતંકવાદી હુમલામાં લશ્કરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code