પીએમ મોદી આજે “મન કી બાત” કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે, રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના […]