અભિનેતા મનોજ કુમારનો જન્મદિવસઃ ફિલ્મ ‘ફેશન’માં 80 વર્ષિય વ્યક્તિનો રોલ કર્યો હતો, સિનેજગતમાં ઘણી દેશભક્તિની ફિલ્મો આપી છે
અભિનેતા મનોજ કુમારનો જન્મદિવસ 20 વર્ષની વયે બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યુ દિલ્હીઃ બોલિવૂડમાં જાણીતા અભિનેતા બનેલા મનોજ કુમાર કોઈની ઓળખના મોહતાજ નથી ,આજે આ નામથી દરેક લોકો વાકેફ છે,તેમણે પોતાના શાનદાર અભિનયથી બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે,દેશભક્તિની ફિલ્મોમાં ઘણા રોલ નિભાવ્યા છે. મનોજ કુમારનો જન્મ 1937માં થયો હતો માત્ર 20 વર્ષની વયે ફિલ્મ ફેશન […]