1. Home
  2. Tag "Manpa"

જગનમોહન રેડ્ડીના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ચાલ્યું, ફરિયાદ બાદ મનપાએ કરી કાર્યવાહી

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં નવી સરકારના શપથ લીધા પછી, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને YSRCP પ્રમુખ જગનમોહન રેડ્ડીના ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરી દીધું છે. આ ગેરકાયદે બાંધકામ લોટસ પોન્ડમાં જગન મોહન રેડ્ડીના ઘરની સામે તેમની સુરક્ષા માટે રોડનું અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યું હતું, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સુત્રોના […]

અમદાવાદમાં ટ્રાફિકને નડતરરૂપ આડેધડ વાહન પાર્ક કરતા ચાલકો સામે મનપાની કાર્યવાહી

પૂર્વ ઝોનમાં 53 વાહનના માલિકો સામે કાર્યવાહી વાહન માલિકો પાસેથી રૂ. 22300નો દંડ વસુલાયો જાહેરમાં ગંદકી કરતા એકમો સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા સતત મોનટરિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે […]

મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો,રાજકોટમાં મહાદેવ મીઠાઈમાંથી 9 કિલો વાસી મીઠાઈનો નાશ કરતી મનપા ફૂડ વિભાગ

રાજકોટ:રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા દૂધ સાગર માર્ગ, શિવાજી નગર-1, ચુનારાવાડ ચોક પાસે આવેલ મહાદેવ ડેરી ફાર્મમાં ચકાસણી કરી હતી.તપાસ દરમિયાન અન હાઇજેનિક રીતે સ્ટોરેજ કરેલી 9 કિલો વાસી મીઠાઇ મળી આવી હતી. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા અંગે અને ફૂડ રજિસ્ટ્રેશનમાંથી ફૂડ લાયસન્સ મેળવી લેવા અંગે નોટિસ […]

અમદાવાદ સહિત 8 મનપામાં ભયજનક મિલકતોનો સર્વે કરીને તાત્કાલિક ઉતારી લેવા કમિશનરોને સૂચના

અમદાવાદઃ શહેરી વિકાસ રાજયમંત્રી વિનોદ મોરડીયાએ રાજયની મહાનગરપાલિકાઓના કમિશનરઓ સાથે શહેરી વિકાસ વિભાગના સચિવ(હાઉસીંગ)ની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સ મારફત મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિ મોનસુન અંગેની તૈયારીઓની સમીક્ષા કરી તૈનાત રહેવા સૂચનાઓ આપી હતી. મંત્રી મોરડીયાએ  રાજયની મહાનગરપાલિકાઓના કમિશનરો સાથે મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિ મોનસુન અંગેની કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન […]

રાજકોટઃ મનપાએ રોડ ઉપર દબાણના દુર કરવાના અભિયાનનો પ્રારંભ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટ શહેરમાં મનપાએ રસ્તા ઉપરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવ્યા બાદ હવે માર્ગો ઉપરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. મનપા દ્વારા આજે શહેરના રૈયા રોડ વિસ્તારમાં રસ્તા ઉપરના નાના-મોટા દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રસ્તા અને ફુટપાથ ઉપરના દબાણો બાબતે અનેક […]

રાજકોટમાં દિવ્યાંગ લોકો માટે મનપાની જાહેરાત,ઘરે વેક્સિન મળી રહે તે માટે જાહેર કર્યો નંબર

રાજકોટમાં 100 વેક્સિનેશન માટે તંત્ર તૈયાર દિવ્યાંગ લોકોને મળશે ઘરે બેઠા વેક્સિન મનપાએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર રાજકોટ: દેશમાં કેટલાક રાજ્યો અને શહેરો હવે એવા છે કે જ્યાં 100 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો છે. હવે રાજકોટ મહાનગર પાલિકાએ પણ આ દિશામાં દોડ મુકવાની તૈયારી કરી લીધી છે. શહેરમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code