1. Home
  2. Tag "Mansukh mandaviya"

કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક,મનસુખ માંડવિયા આજે રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે

વિશ્વમાં કોરોનાના વધતા કેસો કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક માંડવિયા રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક દિલ્હી:વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ-19ના વધતા કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે એટલે કે આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે.માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં ભારતની તૈયારીઓ અંગે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. તેમણે કહ્યું કે,અમે સ્થિતિ પર […]

આંતરાષ્ટ્રીય એરપોર્ટસ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓના RTPCR રેન્ડમ સેમ્પલિંગ કરાશે

નવી દિલ્હીઃ કોવિડ-19 વૈશ્વિક મહામારીથી આજ સુધી વિશ્વમાં લોકોના આરોગ્ય અને જીવન નિર્વાહ પ્રભાવિત થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વાયરસે વિવિધ સ્વરૂપ (વેરિએન્ટ) ધારણ કરીને વૈશ્વિક આરોગ્યની સામે સતત જોખમ સર્જ્યુ છે અને દુનિયાના તમામ દેશ તેની ખરાબ અસરોથી પ્રભાવિત થયા છે. તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું. […]

કોરોનાની દહેશતને પગલે મનસુખ માંડવિયાએ દેશહિતમાં “ભારત જોડો યાત્રા” હાલ મોકુફ રાખવા રાહુલ ગાંધીને અપીલ કરી

અમદાવાદઃ ભારતના પડોશી દેશ ચાઈનામાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. જેથી ચીનમાં તંત્ર દ્વારા આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આ ઉપરાંત દુનિયાના વિવિધ દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને કોરોનાના વધતા […]

મેલિન્ડા ગેટ્સ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાને મળ્યા,ભારતના કોવિડ મેનેજમેન્ટની કરી પ્રશંસા  

દિલ્હી:આંતરરાષ્ટ્રીય ગૈર સરકારી સંગઠન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ  મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સએ સોમવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા અને ભારતના કોવિડ મેનેજમેન્ટ અને રસીકરણ અભિયાનની પ્રશંસા કરી. ગેટ્સે ભારતની સફળ કોવિડ-19 રસીકરણ ઝુંબેશ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા અને મહામારીના સંચાલનમાં સરકારના વ્યાપક પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે […]

ભારતનો માતૃ મૃત્યુ રેશિયો અદભૂત 6 પોઈન્ટ વધુ સુધર્યોઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ માતૃત્વ મૃત્યુ રેશિયો (એમએમઆર)ને અસરકારક રીતે ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા કરી અને ટ્વીટમાં કહ્યું હતું કે, 2014-16માં 130 થી 2018-20માં 97 પ્રતિ લાખ જન્મદીઠ માતૃ મૃત્યુના રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુણવત્તાયુક્ત માતૃત્વ અને પ્રજનન સંભાળ સુનિશ્ચિત કરવા માટે સરકારની વિવિધ આરોગ્યસંભાળ પહેલોએ MMRને ઘટાડવામાં […]

દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ

દિલ્હી :દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિ, રસીકરણ અભિયાનની સ્થિતિ અને કોવિડ-19ના નવા વેરિએન્ટ્સની વૈશ્વિક પરિદૃશ્યની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએની અધ્યક્ષતામાં જાહેર આરોગ્ય નિષ્ણાતો અને અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી.આ બેઠક દરમિયાન નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલ પણ હાજર હતા. MoHFWના અધિક સચિવ શ્રી લવ અગ્રવાલે […]

6 ર્ષના લાંબાગાળઆ બાદ આવશ્યક દવાઓનું  લીસ્ટ જારીઃ હવે દવાઓ મળશે સસ્તી

6 વર્ષ બાદ આવશ્યક દવાઓની યાદી બહાર પડાઈ હવે દવાઓ મળશે સસ્તી દિલ્હીઃ- છેલ્લા ઘણા વર્ષો બાદ હવે કેન્દજ્ર દ્રારા નવી દવાઓનું લીસ્ટ જારી કરવામાં આવ્યું છે જે સરવાળે ઘણી સસ્તી હશે જનતા પર તે ભારે નહી પડેય કારણ કે હવે આ દવાઓ  પર પ્રાઇસ કેપિંગ લાગુ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015 બાદ હવે […]

રાજ્ય સરકારોને પાયાના સ્તરે લોકકેન્દ્રિત આરોગ્ય સેવાઓના અમલીકરણને ઝડપી બનાવા ડો. માંડવિયાનું સૂચન

નવી દિલ્હીઃ પ્રતિકૂળતાને આપણી શક્તિઓમાંથી શીખવાની અને તેના પર નિર્માણ કરવાની તક તરીકે જોવાની વડા પ્રધાનની ફિલસૂફીનો પુનરોચ્ચાર કરતાં, ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, રોગચાળાએ અમને દરેક જિલ્લા અને બ્લોકમાં જટિલ સંભાળ માળખામાં રોકાણ કરવાનું શીખવ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે, ભારત સરકાર નાગરિકોને સુલભ, સસ્તું, ગુણવત્તાયુક્ત અને સમાન જાહેર આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરવાના […]

પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ હવે બનશે અત્યાધુનિક

અમદાવાદઃ પાલિતાણાની સરકારી હોસ્પિટલ-સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય -સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે આ માટે રૂ. 45 કરોડની ફાળવણી માટે સંમત્તિ આપી દેવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે જ તેને […]

બાયોમેડિકલ ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ પર ICMR/ DHR પૉલિસીનો આરંભ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીએ ડૉ. ભારતી પ્રવિણ પવારે આજે નવી દિલ્હીમાં મેડિકલ પ્રોફેશનલ્સ, વૈજ્ઞાનિકો અને ટેકનોલોજિસ્ટ્સ, ડેન્ટલ, પેરા-મેડિકલ સંસ્થાઓ/કોલેજ માટે બાયોમેડિકલ ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ પર ICMR/DHR પોલિસી શરૂ કરી હતી. સ્પર્ધાત્મક વૈશ્વિક કેનવાસમાં કોઈપણ દેશને વિકાસ અને વિકાસ તરફ આગળ ધપાવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code