1. Home
  2. Tag "Mansukh mandaviya"

Covid-19 :ભારતમાં 15-18 વર્ષની વય જૂથના 2 કરોડ કિશોરોનું સંપૂર્ણ રસીકરણ

ભારતના નામે એક વિશેષ સિદ્ધિ 15-18 વર્ષની વયના બાળકોનું રસીકરણ 2 કરોડ કિશોરોનું થયું સંપૂર્ણ રસીકરણ દિલ્હી:ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેની પાછળનું કારણ પણ કોરોના રસીકરણ અભિયાનમાં વેગ છે.કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં 15 થી 18 વર્ષની વય જૂથના બે કરોડથી વધુ કિશોરોને કોવિડ-19 સામે […]

કોરોના મહામારી વચ્ચે AY.4.2 નામના નવા વેરિએન્ટ ઉપર શરૂ કરાયો અભ્યાસઃ મનસુખ માંડવિયા

દિલ્હીઃ ભારતમાં કોરોનાનો AY.4.2 નામનો નવો વેરિએન્ટ સામે આવતા સરકારની સાથે કોલોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે કહ્યું હતું કે, નવા વેરિએન્ટ ઉપર સરકારની નજર છે અને દરેક સ્તર ઉપર તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, એઈમ્સ અને નેશનલ સેન્ટર ફોર ડિજીજ કન્ટ્રોલની ટીમો વિવિધ પ્રકારનો અભ્યાસ […]

પીએમ મોદી ટીકાકરણ અભિયાનની સફળતા પર ખુશ,યોગદાન આપનારનો માન્યો આભાર

દેશમાં વેક્સિનેશન જોરોશોરોથી   પીએમ મોદી ટીકાકરણ અભિયાનની સફળતા પર થયા ખુશ યોગદાન આપનારનો માન્યો આભાર કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ તમામ રાજ્યોના મંત્રી સાથે કર્યો સંવાદ રાજ્યોને રસીના 100 કરોડ ડોઝનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કર્યા પ્રોત્સાહિત દિલ્હી:હાલ દેશમાં કોરોનાની રફતાર શાંત પડી છે.ત્યારે કોરોના વાયરસ સામેની જંગ દેશમાં દિવસે દિવસે વધુ ઝડપી બની રહી છે. […]

કોરોનાની લડમાં ભારતને મોટી સફળતાઃ 16 જાન્યુઆરીના રોજથી આરંભ કરાયેલા રસીકરણનો આંકડો 90 કરોડ ને પાર પહોંચ્યો

દેશમાં રસીકરણ અભિયાનને મળી મોટી સફળતા  અત્યાર સુધી દેશના 90 કરોડ લોકોનું રસીકરણ કરાયું દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળ્યો હતો ત્યાર બાદ વેક્સિનની દિશામાં કાર્ય હાથ ધરાયું  આ વર્ષના જાન્યુઆરી મહિનાની 16 તારિખથી જ વેક્સિનેશન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો જે અત્યાર સુધી મોટા પાયે રસીકરણ કરવાનો રેકોર્ડ બન્યો […]

સારા સમાચાર! ઑક્ટોબર-નવેમ્બરમાં વધુ 4 ભારતીય કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતની વધુ 4 કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ચાર ભારતીય ફાર્મા કંપનીઓ ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં એન્ટી કોરોના વાયરસ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે સંસદમાં આ જાણકારી […]

ભારત ફૉસ્ફેટિક રૉકના સ્વદેશી થરો તપાસશે,ખાતર ઉત્પાદનમાં ‘આત્મનિર્ભર’ બનવા તરફનું પગલું

ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા તરફનું પગલું  ભારત હવે ફૉસ્ફેટિક રૉકના સ્વદેશી થરો તપાસશે ભવિષ્યમાં ખેડૂતોને અઢળક ફાયદો થવાની સંભાવના દિલ્હી : કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ખાતરોના ઉત્પાદન માટે દેશમાં કાચી સામગ્રીની સ્થિતિનું આકલન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી. આ મીટિંગમાં રસાયણ અને ખાતર મંત્રાલય, ખાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code