1. Home
  2. Tag "mansukh mandvia"

EPFO નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે : મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દેશભરના લાખો સભ્યોને સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ડૉ. માંડવિયાએ EPFOની પરિવર્તન યાત્રાની પ્રશંસા કરી હતી. તેમણે EPFOની મજબૂત IT સિસ્ટમ, કાર્યક્ષમ ફરિયાદ નિવારણ પ્રણાલી અને સભ્ય-કેન્દ્રિત સેવા […]

કેન્સર અને દુર્લભ રોગોની દવાઓ થઈ સસ્તી…લોકોને થશે ફાયદોઃ મનસુખ માંડવિયા

દિલ્હી :  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે જણાવ્યું હતું કે કેન્સર અને દુર્લભ રોગોની સારવારમાં વપરાતી દવાઓ સસ્તી થવાથી સામાન્ય લોકોને ફાયદો થશે. માંડવિયાએ એક ટ્વિટમાં કહ્યું કે દવાઓ પરના માલ અને સેવા કરમાં ઘટાડો કરવાથી ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થશે. કેન્સર સંબંધિત દવાઓ, દુર્લભ રોગો માટેની દવાઓ અને વિશેષ […]

જંતુનાશકોની આડઅસરોનો સામનો કરવા માટે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું પડશે-મનસુખ માંડવિયા

દિલ્હી : “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA)એ કુલ રૂ. 3,68,676.7 કરોડના ખર્ચ સાથે ખેડૂતો માટે નવીન યોજનાઓના વિશેષ પેકેજને મંજૂરી આપી છે. પેકેજ ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપીને ખેડૂતોના એકંદર કલ્યાણ અને આર્થિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલ ખેડૂતોની આવકમાં વધારો કરશે, કુદરતી અને સજીવ ખેતીને મજબૂત બનાવશે, […]

કોવિડને લઈને મોકડ્રીલઃ દિલ્હીની હોસ્પિટલમાં મનસુખ માંડવિયાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારા વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મોકડ્રીલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે દેશની મોટાભાગની હોસ્પિટલોમાં કોવિડની તૈયારીઓને લઈને નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રામમનોહર લોહિયા હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને કોવિડની તૈયારીઓને લઈને […]

મનસુખ માંડવિયાએ ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા જતા કેસ અંગે સમીક્ષા બેઠક યોજી

દિલ્હી:દેશમાં H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ)ને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે રીઅલ ટાઇમ આધાર પર IDSP નેટવર્ક દ્વારા રાજ્યોમાં કેસોનું નિરીક્ષણ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. મોસમી ઈન્ફલ્યુએન્ઝાના H3N2 પેટાપ્રકારના કેસોની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. મંત્રાલયનો દાવો છે કે માર્ચના […]

રાજ્યમાં ચણાની ટેકાના ભાવે ખરીદી મર્યાદા વધારીને 40 ટકા કરવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવના મગફળી સહિતના પાકોની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન ચણાની ટેકાના ભાવે ખરીદી બાબતે હાલમાં રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકાની ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. ગુજરાતના […]

વેક્ટર નિયંત્રણ અને નાબૂદી માટે જન અભિયાન શરૂ કરવા “લોગ ભાગીદારી” મહત્ત્વપૂર્ણ: ડૉ માંડવિયા

નવી દિલ્હીઃ ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યોને ઘર, પરિસર અને પડોશ મચ્છરોથી મુક્ત છે તેની ખાતરી કરવા માટે નાગરિકો અને સમુદાયોને ઉત્સાહિત કરવા અને તેમને જોડવા માટે લોગ ભાગીદારી (લોકોની ભાગીદારી) સાથે જન અભિયાન શરૂ કરવા માટે આહ્વાન કર્યું હતું. વેક્ટર નિયંત્રણ અને નાબૂદી માટે જન અભિયાન શરૂ કરવા માટે “લોગ ભાગીદારી” મુખ્ય છે. આપણા પડોશમાં […]

ગ્રીન હાઇડ્રોજનમાં ભારત પાસે વિપુલ તકો છે: ડૉ. મનસુખ માંડવિયા

દિલ્હી: કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ મનસુખ માંડવિયાએ ‘પ્રોસેસ ઈન્ડસ્ટ્રીમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાનું ઉત્પાદન અને ઉપયોગ’ વિષય પર IIT દિલ્હી કેમ્પસ, હૌઝ ખાસ નવી દિલ્હી ખાતે રાસાયણિક એન્જિનિયરિંગ વિભાગ, IIT દિલ્હી, દ્વારા ફર્ટિલાઇઝર એસોસિએશન ઑફ ઇન્ડિયા (FAI), ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ એન્જિનિયર્સ (ઉત્તરી ક્ષેત્રીય કેન્દ્ર)ના સહયોગથી આયોજિત […]

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે કરી વાતચીત  

દેશમાં કોરોનાના વધતા કેસ  કેન્દ્રીય મંત્રીએ રાજ્યના આરોગ્યમંત્રી સાથે કરી ચર્ચા સ્કુલે જતા બાળકોના વેક્સીનેશન પર મુક્યો ભાર દિલ્હી: “કોવિડ હજી સમાપ્ત થયો નથી.કેટલાક રાજ્યોમાં કોવિડના કેસ વધી રહ્યા હોવાના અહેવાલો છે.આ સમયે સાવધ રહેવું અને ચેપનો ફેલાવો અટકાવવા માટે માસ્ક પહેરવા અને શારીરિક અંતર જાળવવા જેવા COVID યોગ્ય વર્તન (CAB)ને ભૂલવું નહીં.” કેન્દ્રીય આરોગ્ય […]

ભારત હવે એશિયામાં સૌથી ઝડપથી વિકસતા તબીબી પ્રવાસન કેન્દ્રોમાંનું એક: મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ​​વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે બિલ્ડીંગ બ્રાન્ડ ઈન્ડિયા પર વરિષ્ઠ IFS અધિકારીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત તેની ઉચ્ચ સ્તરની હેલ્થકેર ઇકોસિસ્ટમ અને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ધરાવતું સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code