સકારાત્મક વલણ અને સ્વસ્થ માનસિક માળખું રાષ્ટ્ર માટે નિર્ણાયક બિલ્ડીંગ બ્લોક્સ છેઃ ડો. માંડવિયા
નવી દિલ્હીઃ “જ્યારે આપણે કામ માટે ઘરની બહાર નીકળીએ છીએ તેમ તેમ આપણે આપણું વલણ બદલીએ. સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે સકારાત્મક વલણ અને સ્વસ્થ માનસિક માળખું સ્વસ્થ અને પ્રગતિશીલ રાષ્ટ્ર માટે નિર્ણાયક બિલ્ડીંગ બ્લોક્સ છે.” એમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ અહીં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ.ભારતી પ્રવિણ પવાર સાથે CGHSના વરિષ્ઠ વહીવટી તબીબી અધિકારીઓ માટે […]