વિશ્વમાં ક્રૂડ સ્ટીલના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારત ઉભર્યુઃ જ્યોતિરાદિત્ય એમ.સિંધિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્ટીલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ રાજીવ ગાંધી ભવન, નવી દિલ્હી ખાતે સ્ટીલ ક્ષેત્ર પર ભાર મૂકવાની સાથે સરકારની “9 વર્ષની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ” થીમ પર આયોજીત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “ભારત હાલમાં 2018માં જાપાનને પાછળ રાખીને ક્રૂડ સ્ટીલનું વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે.” છેલ્લા 9 વર્ષમાં […]