દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત – સતત પાંચમાં મહિને ઉત્પાદનક્ષેત્રનો પીએમઆઈ 50થી ઉપર રહ્યો
દેશની અર્થવ્યવસ્થામાં સુધારાનો સંકેત જાવા મળ્યા સતત પાંચમાં મહિને ઉત્પાનક્ષેત્રનો પીએમઆઈ 50 ઉપર રહ્યો દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી બાદ દેશની અર્થવ્યવસ્થામાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. જો કે દેશ આ સ્થિતિમાંથી સારી રીતે ઉગ્રી આવ્યો હતો,વીતેલા ડિસેમ્બર મહિનામાં ઉત્પાદન ક્ષેત્રમાં સારા એવા સુધારાના સંકેત મળી આવ્યા છે,ઉત્પાદન ક્ષેત્રની ગતિવિધિઓ મજબુત જોવા મળી છે, ઉત્પાદકો તેમનાભંડારને […]