અર્થ વ્યવસ્થામાં સકારાત્મક અસર – આરબીઆઈના જણાવ્યા પ્રામણે ઉત્પાદન ક્ષેત્રની માગમાં સુધારો
અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત બીજા ક્વાર્ટરમાં વેચાણમાં સંકોચન 4.3 ટકા સુધી મર્યાદિત રહ્યો દિલ્હીઃ- ભારતીય રિઝરિવ બેંકના આંકડાઓ પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉત્પાદન ક્ષેત્રમાં માંગની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને કોરોના વાયરસ મહામારીના પ્રભાવિત વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વેચાણમાં સંકોચન 4.3 ટકા સુધી મર્યાદિત રહ્યો છે. લોકડાઉનના કારણે ઉત્પાદ ક્ષેત્રમાં ઘટાડો થયો હતો, ઉલ્લેખનીય છે […]