ગુજરાત સરકારની કચેરીઓમાં જુનમાં સૌથી વધુ કર્મચારીઓ નિવૃત થતાં અનેક જગ્યાઓ ખાલી પડી
ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં સચિવાયથી લઈને તાલુકા અને જિલ્લાઓની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. સરકાર દર વર્ષે કોન્ટ્રાક્ટથી કે કરાર આધારિત કર્મચારીઓની સેવા લઈને કાયમી ભરતી કરવામાં આવતી નથી. એટલે કર્મચારીઓની ખાલી જગ્યાઓ વધતી જાય છે. આ વર્ષે જુન મહિનામાં સૌથી વધુ કર્માચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થયા છે. જેના કારણે વહિવટી તંત્રને અસર […]