ભારતમાં હાલની તમામ લેબનું આધુનિકીકરણ કરીને તેને મેપ કરવી જોઈએઃ પીયુષ ગોયલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, વાણિજ્ય અને ઉદ્યોગ અને કાપડ મંત્રી પિયુષગોયલે કહ્યું છે કે ભારતમાં હાલની તમામ લેબનું આધુનિકીકરણ કરીને તેને મેપ કરવીજોઈએ જેથી પરીક્ષણ સુવિધાઓનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય. ગઈ કાલે, નવી દિલ્હીમાં તેના મુખ્યમથક ખાતે ગવર્નિંગ કાઉન્સિલ ઑફ બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની ચોથી બેઠકમાં તેમનું […]