દરિયાઈ કરન્ટ હળવો થતા ઘોઘા-હજીરા ફેરી સર્વિસ પુનઃ શરૂ કરાઈ
ભાવનગરઃ અરબી સમુદ્ર અને ખંભાતના અખાતમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે છેલ્લા બે દિવસ દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ત્યારેબાદ હવે પરિસ્થિતિ હળવી બનતા ઘોઘા-હજીરા વચ્ચેની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા દરિયો તોફાની બન્યો હતો ત્યારે હજીરાથી ઘોઘા ફેરી સર્વિસ તેના નિયત સમયે આવી હતી, પરંતુ ઘોઘામાં ભારે કરન્ટ હોવાથી ડોલ્ફિન […]