જામનગર નજીકનો મરીન નેશનલ પાર્ક હવે પાંચ વર્ષ બાદ પ્રવાસીઓ માટે ખૂલશે
જામનગરઃ શહેર ઉદ્યોગ-ધંધામાં જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે પણ જાણીતું બની રહ્યું છે. દરિયા કિનારે આવેલા આ શહેરમાંએનેક જોવા લાયક સ્થળો આવેલા છે. જેમાં ફેમસ મરીન નેશનલ પાર્ક પણ છે, જેમાં પીરોટન ટાપુ આવેલો છે. આ ટાપુ પર જવા માટે છેલ્લા ચાર વર્ષથી પ્રતિબંધ હતો. આખરે આ પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. પ્રકૃતિ પ્રેમીઓ […]