દેશનો દરિયાઈ વ્યવસાય વિશ્વમાં મોટી ભૂમિકા ભજવેઃ રાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે આશા વ્યક્ત કરી હતી કે સમુદ્રયાન મિશન, ઊંડા મહાસાગરનું અન્વેષણ કરવા માટેનું ભારતનું પ્રથમ માનવસહિત મહાસાગર મિશન, એક મોટી સફળતા હશે. તેમણે કહ્યું કે આ મિશન 6000 મીટરની ઊંડાઈમાં ઊંડા સમુદ્રના સંસાધનો અને જૈવવિવિધતાનો અભ્યાસ કરશે અને દેશને ચાદ્રયાન-3 જેવી સફળતા મળશે. પારાદીપ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેમના ગૃહ […]