1. Home
  2. Tag "market cap"

BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.60 લાખ કરોડનો વધારો

મુંબઈઃ વૈશ્વિક બજારોની સરખામણીમાં સ્થાનિક બજારમાં કારોબારની શરૂઆત ધીમી થઈ છે. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી 50 માં થોડો વધારો થયો છે. બેન્કિંગ શેર્સની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ રિયલ્ટી સેક્ટરના શેર્સ બજારને ઉપર લઈ જવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે અને તેનો નિફ્ટી ઇન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂત […]

ક્રિપ્ટોકરન્સી બાઉન્સબેક: બિટકોઇનમાં ઉછાળો, 55 હજાર ડૉલરને પાર

ક્રિપ્ટોકરન્સી બાઉન્સબેક ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત 55 હજાર ડોલરને પાર માર્કેટ કેપમાં 10 અબજ ડોલરનો વધારો નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા આગામી શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધને લઇને બિલ રજૂ થવાના સમાચાર બાદ બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલી ગયો હતો ત્યારે હવે ક્રિપ્ટોકરન્સીએ કડાકા બાદ બાઉન્સ બેક કર્યો છે. બિટકોઇનના ભાવ 55 હજાર ડૉલર […]

તો એપલને મ્હાત આપીને માઇક્રોસોફ્ટ સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બની શકે છે

એપલને મ્હાત આપીને માઇક્રોસોફ્ટ ફરીથી ટોચ પર આવી શકે છે માઇક્રોસોફ્ટની વાર્ષિક આવકમાં 22 ટકાની વૃદ્વિ આગામી સમયમાં તેનું બજાર મૂલ્ય વધે તેવી સંભાવના નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ, ફેસબૂક જેવી ટોચની કંપનીઓનો દબદબો છે અને માર્કેટ શેરમાં પણ આ કંપનીઓ વધુ પ્રભુત્વ ધરાવે છે ત્યારે વિશ્વની ટોચની કંપની બનવા માટે પણ માઇક્રોસોફ્ટ […]

અલીબાબાને ઝટકો, કંપનીના માર્કેટ કેપમાં 344 અબજ ડૉલરનું ધોવાણ

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાને ફટકો કંપનીના માર્કેટ કેપમાં 344 અબજ ડૉલરનું ધોવાણ જે વિશ્વમાં કોઇ કંપનીના બજાર મૂલ્યમાં સૌથી મોટો ઘટાડો નવી દિલ્હી: ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાને મોટો ફટકો પડ્યો છે. અલીબાબા ગ્રૂપની માર્કેટ કેપનું પાછલા વર્ષે 344 અબજ ડોલરનું જંગી ધોવાણ થયું છે જે વિશ્વમાં કોઇ કંપનીના બજાર મૂલ્યમાં સૌથી મોટો ઘટાડો કહી શકાય. […]

ફ્રાંસને પછાડીને ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેર માર્કેટ બન્યું

ભારતીય શેરમાર્કેટની સતત તેજી તરફ દોડ ફ્રાંસને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેરમાર્કેટ બન્યું ભારતીય શેરબજારની માર્કેટ કેપ 3.4 લાખ કરોડ ડૉલરને પાર નવી દિલ્હી: ભારતીય શેરમાર્કેટ સતત તેજી તરફ પ્રયાણ કરી રહ્યું છે અને રોજબરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. ગુરુવારે સેન્સેક્સે પ્રથમવાર 59 હજારની સપાટી વટાવી હતી. આ કારણે ભારતીય શેરબજારની માર્કેટ […]

બિટકોઇનના ભાવમાં 2000 ડૉલરનું ગાબડું, માર્કેટ કેપમાં પણ 20 અબજ ડોલરનો ઘટાડો

બિટકોઇનમાં સતત ધોવાણ બિટકોઇનના ભાવમાં 2000 ડોલરનો કડાકો માર્કેટ કેપમાં 20 અબજ ડોલરનો ઘટાડો નવી દિલ્હી: એક સમયે ક્રિપ્ટોકરન્સીનો ભાવ ખૂબ જ ઉંચે જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ક્રિપ્ટોકરન્સીમાં સતત ધોવાણ થઇ રહ્યું છે અને રોકાણકારોને ખોટ સહન કરવાનો વારો આવી રહ્યો છે. જૂન અંતે પૂરા થયેલા ત્રિમાસિકામાં બિટકોઇનના ભાવમાં 40-45 ટકાનું ગાબડું પડ્યા […]

એસબીઆઈ બેન્કની માર્કેટ કેપ 3.64 લાખ કરોડ રૂપિયા સાથે બેંકનો ટોપ 10માં સમાવેશ

એસબીઆઈ એ ટોપ ટેનમાં સ્થાલ મેળવ્યું બેંકનું માર્કેટ કેપ વધીને 3.64 લાખ કરોડ રૂપિયા દિલ્હીઃ- આપણા દેશમાં અનેક સરકારી બેંકો જોવા મળે છે જેમાં એસબીઆઈ ખાસકરીને છેલ્લા ઘણા સમયથી આગવા સ્થાને જોવા મળી રહી છે.જે દેશની સૌથી મોટી બેંકોમાં સમાવેશ પામે છે ત્યારે હેવ આ બેંકે ટોપ 10મા સ્થાન પણ મેળવ્યું છે. સરકારી સ્ટેટ બેંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code