1. Home
  2. Tag "Market Yard of Rajkot"

રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણાં, મેથી ધાણા સહિત પાકની ધૂમ આવક, વાહનોની લાગતી લાઈનો

રાજકોટઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા રાજકોટના માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં ઘઉં, ચણા સહિતની અનેકવિધ કૃષિ જણસીઓના ખડકલા થયા છે. શનિવારે પણ ચણા અને ઘઉંમાં રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. જ્યારે કપાસ-મગફળી તેમજ મેથી-ધાણાના ઢગલા થયા હતા. કૃષિ પાક ભરેલા સેંકડો વાહનોની સાત કિલોમીટર લાંબી લાઇનો જોવા મળી હતી. જેને […]

રાજકોટના માર્કેટ યાર્ડમાં આજે દશેરાએ 80,000 ગુણી મગફળીની આવક થઈ

રાજકોટઃ રાજ્યમાં આ વખતે સાનુકૂળ વાતાવરણ અને વરસાદને લીધે મગફળીનું ઉત્પાદન 33.44 લાખ ટન થવાનો અંદાજ છે. સૌરાષ્ટ્રના તમામ યાર્ડસમાં મગફળીની ખરીદી શરૂ થઈ છે. રાજકોટ લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે દશેરાના શુભ મુહુર્તએ મગફળીમાં 80 હજાર ગુણી અને કપાસમાં40 હજાર મણની આવક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code