ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક, ઓછો ભાવ મળતો હોવાની ખેડુતો નારાજ
ભાવનગરઃ શહેરના માર્કેટ યાર્ડમાં રવિ સીઝનના પાકની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં લાલ ડુંગળીની બમ્પર આવક શરૂ થઈ છે.સરેરાશ 38 હજાર થેલા (બોરી) લાલ ડુંગળીની આવક શરૂ થઇ ગઇ છે, જો કે ખેડૂતોને હજી 20 કિલોએ માત્ર રૂા.100થી રૂ.329 જેવો ભાવ મળતો હોય ખેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે. અને લાલ ડુંગળીના પોષણક્ષમ ભાવ […]