1. Home
  2. Tag "marketing yard"

મોરબી માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશનનો માહોલ

• ખેડૂતોને પોતાનો માલ વેચાણ માટે ન લાવવા અનુરોધ કરાયો • તારીખ 30 થી રાબેતા મુજબ યાર્ડમાં ખરીદી વેચાણ હરાજી શરૂ થશે અમદાવાદઃ ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવા માટે ભક્તો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેમજ સાતમ-આઠમના તહેવારનો પ્રારંભ થતા ઠેર-ઠેર વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની રજાને લઈને […]

બાયડ માર્કેટિંગ યાર્ડમાં સાત દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ હડતાળ પર ઉતર્યા

પાલનપુરઃ  જિલ્લાના દિયોદર માર્કેટ યાર્ડમાં પાંચ દિવસ પહેલા તસ્કરોએ સાત દુકાનોના તાળાં તોડીને ચોરી કરી હતી. વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવ્યા બાદ પણ હજુ તસ્કરો પકડાયા નથી. બીજીબાજુ તસ્કરો ન પકડાય ત્યાં સુધી યાર્ડના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. તેના લીધે યાર્ડમાં કૃષિ ઉપજ વેચવા માટે આવતા ખેડુતો પરેશાન થઈ રહ્યા […]

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં તા. 11થી 17 નવેમ્બર સુધી દિવાળીની રજા, હરાજી બંધ રહેશે

રાજકોટઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. સરકારી કચેરીઓમાં પણ શનિવારથી રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા તા.11મીથી 17 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. એટલે કે, આગામી શનિવારથી યાર્ડ બંધ થશે અને તારીખ 17 નવેમ્બરના રોજ લાભ પાંચમથી ફરી ખુલશે. જોકે શાકભાજી વિભાગનું કામકાજ તારીખ 13થી17 […]

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ચાઈના લસણની વેપારીઓ દ્વારા ખરીદી કરાશે નહીં,

રાજકોટઃ સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના ગણાતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્ર અને દેશ-વિદેશની જણસીની ખરીદી તેમજ વેચાણ થાય છે. ત્યારે વેપારીઓ અને કમિશન એજન્ટોએ અફઘાન-ચાઈનાના લસણની આવક સ્વીકારવાનું બંધ કર્યું છે, વેપારીઓ હવે ચાઈનિઝ કે અફઘાની લસણની ખરીદી નહીં કરે તેવો સર્વાનુમત્તે વેપારીઓએ નિર્ણય લીધો છે. માર્કેટ યાર્ડમાં હાલ શાકભાજી અને ટમેટાંની આવક વધતા ભાવમાં ઘટાડો […]

અમરેલીઃ સુવિધાઓથી સજ્જ માર્કેટીંગ યાર્ડથી ખેડૂતો-વેપારીઓને રાહત, કમોમસી વરસાદથી જણસ સલામત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલી કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કેરી સહિતના પાકનું વેચાણ કરવા માટે મુક્યાં હતા. અનેક સ્થળો ઉપર માર્કેટ યાર્ડમાં પાકને નુકશાની થયાનું સામે આવ્યું હતું. જો કે, અમરેલીમાં વિશેષ સુવિધા સજ્જ માર્કેટ યાર્ડ ઉભુ કરાયું છે, જેમાં કમોમીસ […]

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની બમ્પર આવક

માર્કેટિંગ યાર્ડ લાલ મરચાથી ઉભરાયું સિઝનની સૌપ્રથમ 2000 ભારીની આવક નોંધાઈ 20 કિલોના 4100 થી 7001 સુધીના ભાવ બોલાયા  રાજકોટ:ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની બમ્પર આવક થવા પામી છે.સિઝનની સૌપ્રથમ 2000 ભારીની આવક નોંધાઈ છે.ગૉડલ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો મરચાના 4100 થી 7001 સુધીના ભાવ બોલાયા હતા.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં આવતા હોય […]

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા,મોટા ભાગની કામગીરી એપ્રિલ-2થી રાબેતા મુજબ શરૂ થશે

યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા એક સપ્તાહ સુધી કામકાજ બંધ નવા નાણાકીય વર્ષથી રાબેતા મુજબ શરૂ થશે રાજકોટ:નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે.ત્યારે કંપનીથી લઈને નાના એકમોના માલિકો પોતાના હિસાબી વ્યવહારો પૂર્ણ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.સોરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાને લઈને એક સપ્તાહ સુધી યાર્ડમાં હરાજી સહિતના કામકાજ બંધ રહેશે અને 2 એપ્રિલથી યાર્ડની […]

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક,સિંગતેલના ભાવ ઘટવાની સંભાવના

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક સિંગતેલના ભાવ ઘટવાની સંભાવના ખેડૂતોને એક મણના રૂ. 900થી 1100 મળ્યા ગોંડલ :રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલના માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક થઈ છે. જાણકારી અનુસાર મંગળવાર મોડી સાંજથી જ ખેડૂતોની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ચિક્કાર આવક થઈ છે.સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં […]

રાજકોટ શહેર નજીક આવેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જોરદાર આવક

યાર્ડમાં આજથી ડુંગળીની આવક શરૂ 55 થી 60 હજાર બોરીની મબલખ આવક ખેડૂતોને ડુંગળીની ક્વોલોટી પ્રમાણે મળી રહ્યા છે ભાવ ગોંડલ: રાજકોટ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ જણસીથી ઉભરાયું છે. મગફળી, ડુંગળી સહિતની વિવિધ જણસીની યાર્ડમાં આવક જોવા મળી રહી છે. આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. જાણકારી […]

રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્રના રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં ભારે રસાકરીભર્યો જંગ વચ્ચે આખરે ભાજપનો ભગવો લહેરાયો હતો. રાજકોટ-બેડી માર્કેટીંગ યાર્ડની વેપારી પેનલનું પરિણામ જાહેર થયુ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 3 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તેમજ 14માંથી માત્ર 1 વેપારી બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code