બજારો ખૂલતા જ હેર કટિંગ સલુનોમાં લાઈનો લાગીઃ બ્યુટી પાર્લરોમાં તો બુકિંગ કરાવવું પડે છે
અમદાવાદઃ શહેર સહિત રાજ્યના 36 શહેરોમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા જેમાં આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાની સરકાર દ્વારા સુચના આપવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તમામ દુકાનો-લારી ગલ્લા ખોલવાની મંજુરી આપતા આજે શુક્રવારથી બજારોમાં સવારથી જ […]