1. Home
  2. Tag "Marksheet"

ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પોતાની શાળાઓમાંથી માર્કશીટનું ગુરૂવારથી અપાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા તેમજ GSOS ઉમેદવારોના પરિણામ ગઈ તારીખ 9 મેના રોજ ઓનલાઈન જાહેર કરાયા બાદ હવે આ પરીક્ષાના પરિણામની માર્કશીટ પ્રમાણપત્ર એસ આર તેમજ એનરોલ સર્ટિફિકેટનું બોર્ડ દ્વારા શાળા કક્ષાએ વિતરણ કરવાની […]

ધોરણ 10 અને 12ની માર્કશીટમાં નામ-અટક સહિત ભૂલો હશે તો બોર્ડ દ્વારા વિનામૂલ્યે સુધારી અપાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. મૂલ્યાકનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે ગણતરીના દિવસોમાં પરિણામ પણ જાહેર કરી દેવાશે. પરિણામમાં વિદ્યાર્થીના નામમાં કે અટકમાં કોઈ ક્ષતિ રહી જતી હોય છે. ક્યારેક સ્પેલિંગ મિસ્ટિક પણ રહી જતી હોય છે.આવી ભૂલો થઈ હશે તો […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર, માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ આજે  સવારે જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B […]

ધો.10ની માર્કશિટના ઠેકાણા નથી ત્યાં 17 જૂનથી ડિપ્લોમામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરાશે

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા હવે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે.ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી નથી. છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા એડમિશન કમિટી દ્વારા 17મી નક્કી કરવામાં આવી છે. તેથી લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ […]

ધો. 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જુનના અંતમાં : સામાયિક અને એકમ કસોટીના પરિમાણને આધારે માર્કશિટ તૈયાર કરાશે

ગાંધીનગરઃ ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મૂલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા […]

ધો.10ની માર્કશીટ મળી નથી, અને ડિપ્લોમા ઈજનેરીના પ્રવેશની જાહેરાતથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 10મી જૂનથી આઠમી જુલાઈ સુધીની રાખવામાં આવતા લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ અને કોલેજ સંચાલકો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. ડિપ્લોમા પ્રવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code