લગ્ન વયમર્યાદા વધારવાનો કાયદો ભારતીય મહિલાઓના સશક્તિકરણની દિશામાં સીમાચિહ્નરૂપ પગલું
યુવતીઓની લગ્ન વયમર્યાદા 18 થી વધારીને 21 કરવાના નિર્ણયના પાસાઓનું મહત્વપૂર્ણ વિશ્લેષણ ડૉ. શિરીષ કાશીકર અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે 23 જાન્યુઆરી, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ કરી દીધી છે. દેશના વિકાસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ પર આ સાથે આગવું સમૂહચિંતન થઈ રહ્યું છે. એ પૈકી એક મહત્વનો મુદ્દો છે મહિલાઓની […]