લગ્ન કરનારી સ્ત્રીના પગમાં આ સાંકળા, તેની શોભામાં કરે છે વધારો
દરેક સ્ત્રીનું જન્મની સાથે જ સપનું હોય છે કે તે જ્યારે લગ્ન કરે ત્યારે તેને ખુબ સજાવવામાં આવે અને દરેક સ્ત્રી હોય કે દિકરી તેને સજવા-ધજવાનો શોખ તો હોય જ, આવામાં જે સ્ત્રી લગ્નના મંડપમાં બેઠી હોય તેના પગમાં જો આ પ્રકારના સાંકળા અથવા ઝાંઝર અથવા પાયલ હોય તો તેની સુંદરતામાં અધધધ વધારો થાય છે. […]