કુંભ રાશિમાં મંગળનો પ્રવેશ, 1 માસ સુધી આ 5 રાશિઓના જાતકોને ફાયદો
મંગળ દેવે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળને તમામ ગ્રહોના સેનાપતિ ગણવામાં આવે છે. મંગળને ઊર્જા, ભાઈ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહણ ગણવામાં આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિનું સ્વામિત્વ મળેલું છે. આ મકર રાશિમાં ઉચ્ચ હોય છે, જ્યારે કર્ક તેની નીચ રાશિ છે. આવો જાણીએ, મંગળના કુંભ રાશિમાં પ્રવેશ […]