જાણો શું છે કાશીમાં ઉજવવામાં આવતી ‘મસાન હોળી’ – રંગોની જગ્યાએ ચિતાની રાખથી રમાય છે હોળી
કાશીની મસાન હોળીએ જમાવ્યો રંગ કાશીમાં ચિતાની રાખથી હોળીની થઈ ઉજવણી હોળીનો પર્વ આવતી કાલે છે ત્યારે દેશના જાણીતા શહેરોમાં હોળી 2 દિવસ અગાઉથી જ ઉત્સાહ સાથ મનાવવામાં આવી રહી છે ખાસ કરીને ઉત્તરપ્રદેશની હોળી ખૂૂબ જાણીતી છે અહી મથુરામાં દેશ વિદેશથી ભક્તો હોળી રમાવા આવે છે તો બીજી તરફ કાશીની હોળી એટલે કે મસાન […]