તહેવારના ટાણે જ તમારી મસ્કરા સુકાઈ ગઈ છે ? તો હવે મસ્કારાને નવી બનાવા માટેની ટિપ્સ જાણીલો
સામાન્ય રીતે દરેક સ્ત્રીઓ સુંદર દેખાવા માટે મેકઅપનો સહારો લે છે,જેમાં મસ્કારાનો પણ સમાવેશ થાય છે ઘણી વખત મસ્કરા સુકાઈ જાય છે તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ પણ હવે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશું જેને ફોલો કરીનવે તમે તમારી સુકાયેલી મસ્કારાને નવી નક્કોર જેવી બનાવી શકો છો. બેબી ઓઈલ જ્યારે મસ્કરા સુકાઈ જાય, […]