ગુજરાતમાં માસ્કનો દંડ રૂ.1000થી ઘટાડવા હાઇકોર્ટનો ઈનકાર
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાના મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. સરકાર વતી એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકાર વતી રજૂઆત કરી હતી. તેમણે માસ્કના દંડની રકમ ઘટાડવા રજૂઆત કરતા કહ્યુ કે, લોકો ગાઈડલાઈન પાલન કરી રહ્યાં છે. તેથી માસ્કના દંડમાં ઘટાડો કરવામાં આવે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને મ્યુકોરમાઇકોસિસ અંગે રાજ્ય સરકારે ગઈકાલે હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું […]