નાના બાળકોને ઉનાળામાં કેટલી વાર માલિશ કરવી જોઈએ, જાણો
ઉનાળાની ઋતુમાં બાળકોની દેખભાલમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. માલિસ એવી વસ્તુ છે જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ ઉનાળામાં માલિશ કેટલી વાર અને કેવી રીતે કરવી તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. માલિશના ફાયદા: માલિશ કરવાથી બાળકોના શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે, માંસપેશીઓ મજબૂત થાય છે અને તેમને સારી ઊંઘ પણ આવે […]