રાજ્ય સરકારના કર્મચારીઓની અમદાવાદ સહિત મહાનગરોમાં વિશાળ રેલીઓ યોજાઈ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓનું આંદોલન સરકાર માટે માથાના દુઃખાવારૂપ બન્યુ છે. રાજ્યના મંત્રીઓની બનેલી સમિતિએ કર્મચારી મંડળોના અગ્રણીઓને સમજાવવાના પ્રયાસો પણ કર્યા પરંતુ જ્યાં સુધી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કર્મચારીઓ લડત સમેટી લેવાની ના પાડી દીધી છે. રાજ્યમાં રવિવારે તમામ […]