1. Home
  2. Tag "‘Mata Madh"

માતાના મઢમાં નવરાત્રી મહોત્સવની ચાલતી ધૂમ તૈયારીઓ

આશાપુરા માતાજીના મંદિરમાં 10 દિવસ મેળાનો માહોલ, 245 સ્ટોલની ફાળવણી કરાઈ, ગામ-પરગામથી શ્રદ્ધાળો ઉમટી પડશે ભૂજઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે કચ્છમાં આવેલા સુપ્રસિદ્ધ તિર્થસ્થાન અને માતાના મઢ તરીકે ઓળખાતા આશાપુરા માતાજીના મંદિરમાં નવરાત્રીની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના પટાગણમાં દસ દિવસ સુધી મેળાનો માહોલ જોવા મળશે. આ માટે ગ્રામ […]

કચ્છના માતાના મઢમાં 2જી ઓક્ટોબરે ઘટસ્થાપન બાદ નવરાત્રીનો પ્રારંભ થશે

માતાના મઢ એવા આશાપુરા મંદિર દ્વારા નવરાત્રી પર્વની તડમાર તૈયારીઓ, 2જી ઓકટોબરે યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાપન થશે, 3જી ઓક્ટોબરે નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ ભૂજઃ નવલી નવરાત્રીને હવે એક મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે નવરાત્રીના આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રી પર્વની ગામેગામ અને દરેક શહેરોમાં ઊજવણી કરીને માતાજીની આરાધના કરવામાં આવતી […]

કચ્છના માતાના મઢમાં નૂતન વર્ષે દર્શન માટે લોકો ઉમટ્યાં, રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ભૂજઃ દિવાળીના તહેવારોમાં ઘોરડો, ધોળાવીરા, સહિતના પ્રવાસન સ્થળોએ પ્રર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી. ઘણાબધા પ્રવાસીઓએ સફેદ રણમાં નૂતન વર્ષનો મજારો માણ્યો હતો. કચ્છના લોકોમાં પણ બેસતા વર્ષે દેવ-દર્શનનું મહાત્મ્ય હોવાથી તમામ મંદિરોમાં સવારથી લોકોની ભીડ જોવા મળી હતી. જેમાં માતાના મઢ તરીકે જાણીતા આશાપુરાના મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code