વર્લ્ડ કપ 2023ને લઈને દિલ્હી મેટ્રોનો મોટો નિર્ણય,મેચના દિવસોમાં મોડી રાત સુધી દોડશે ટ્રેન
દિલ્હી મેટ્રોનો મોટો નિર્ણય વર્લ્ડ કપ 2023ને લઈને લીધો નિર્ણય મેચના દિવસોમાં મોડી રાત સુધી દોડશે ટ્રેન દિલ્હી:રાજધાની દિલ્હીમાં રમાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 મેચોને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો (DMRC) એ તેની છેલ્લી ટ્રેનનો સમય લગભગ 30 મિનિટ વધારી દીધો છે. વર્લ્ડ કપની પાંચ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન […]