જીસીઈઆરટી દ્વારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષય અંતર્ગત પ્રદર્શનો યોજાશે
ગાંધીનગરઃ રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ વિષયો અંતર્ગત વિવિધ કક્ષાએ પ્રદર્શનો યોજાશે. આ પ્રદર્શનો શાળા, સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ યોજવા તબક્કાવાર આયોજન કરાયું છે. શાળાના વિદ્યાર્થીઓ આ વિષયો પર મોડલ નિર્માણ કરે તે જરૂરી છે. તેમ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી), ગાંધીનગરની યાદીમાં જણાવાયું […]