હાજી મલંગ દરગાહ પર મહારાષ્ટ્રમાં વિવાદ, હિંદુ પક્ષ કરે છે મંદિર હોવાનો દાવો- જાણો પુરી કહાની
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 2 જાન્યુઆરીએ કહ્યુ હતુ કે તે સદીઓ જૂની હાજી મલંગ દરગાહની મુક્તિ માટે પ્રતિબદ્ધ છે. હિંદુવાદી જૂથ આ દરગાહનો મંદિર હોવાનો દાવો કરે છે. આ દરગાહ સમુદ્રતળથી ત્રણ હજાર ફૂટ ઉપર માથેરાનની પહાડીઓ પર મલંગગઢ કિલ્લા પાસે છે. અહીં યમનના 12મી સદીના સફી સંત હાજી અબ્દ ઉલ રહમાનની દરગાહ છે, […]