1. Home
  2. Tag "Mawtha"

ગુજરાતઃ માવઠાના કારણે થયેલા નુકસાન અંગે સર્વે કરવાની સરકારનો નિર્દેશ

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા આ માવઠાના કારણે ભારે નુકસાન પણ થયું હતું. સાથે જ ખેડૂતોના ઉનાળુ પાકને પણ નુકસાન થયુ હતું. ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે કરવાની સૂચના આપી છે. આ અંગે સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, […]

ગુજરાતમાં ફરી માવઠું થવાની આગાહી, 7થી 10 જાન્યુઆરીએ વરસાદની શક્યતા

કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા 11 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને હાલ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન આગામી તા. 7મી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાક માવઠાનું સંકટ ઘેરાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. તા. 11મી જાન્યુઆરીથી […]

સોરઠ પંથકમાં ગીરની રસમધૂર ગણાતી કેસર કેરીના પાકને માવઠાનો માર, 40 ટકા નુકસાનીનો અંદાજ

જુનાગઢઃ સોરઠ વિસ્તારમાં તલાલા-ગીરથી લઈને છેક ઊના સુધી અનેક આંબાવાડીઓ આવેલી છે. ઉપરાંત ગીરના ધારી સહિતના વિસ્તારોમાં પણ અનેક આંબાના બગીચા આવેલા છે. ગીરની સુમધુર ગણાતી કેસર કેરીની દેશમાં જ નહીં પણ વિદેશો પણ સારીએવી માગ રહેતી હોય છે. ત્યારે આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને ત્યારબાદ માવઠાએ કેરીના પાકને અગણિત નુકશાન પહોંચાડ્યું છે. ગીર વિસ્તારમાં […]

વધતા જતાં તાપમાન સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા

અમદાવાદઃ કોરોના કપરા કાળનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે ભર ઉનાળે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અને કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગના સૂત્રોએ આગાહી કરી છે. ગુજરામાં છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code