નરસિંહ જયંતિ 21 કે 22મી મે, જાણો આ દિવસની ચેક્કસ તારીખ અને મહત્વ
ભગવાન નરસિંહને વિષ્ણુજીનો ચોથો અવતાર માનવામાં આવે છે. નરસિંહ એટલે અડધા મનુષ્ય અને અડધા સિંહ. નરસિંહ ભગવાનએ રાક્ષસ હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યુ હતુ. જે દિવસે ભગવાન નરસિંહે આ અદભુત સ્વરૂપ ધારણ કર્યું તે દિવસને નરસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. વર્ષ […]