1. Home
  2. Tag "mayawati"

કોંગ્રેસ હંમેશા અનામત વિરોધી રહી છેઃ ભાજપા

અનામત મામલે રાહુલ ગાંધીએ અમેરિકામાં કર્યું નિવેદન રાહુલ ગાંધીના નિવેદનનો માયાવતીએ વિરોધ કર્યો ભાજપાએ પણ રાહુલ ગાંધીના નિવેદન મામલે માયાવતીને આપ્યું સમર્થન લખનૌઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ અનામત અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમોને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ તેમના […]

માયાવતીને ભાજપ આપશે ફટકો, બીએસપીના વધુ ત્રણ સાંસદોની ભાજપમાં જવાની તૈયારી

લખનૌ: માયાવતીની બહુજન સમાજ પાર્ટી એકલાહાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવાની છે. પરંતુ બીએસીના નેતાઓ આનાથી સંમત દેખાય રહી નથી. તેના કારણે પાર્ટીમાં નાસભાગની સ્થિતિ પેદા થઈ ચુકી છે. પાર્ટીના સાંસદ રિતેશ પાંડેયે શુક્રવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. તેમને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ભાજપના પ્રદેશ પ્રમુખ ચૌધરી ભૂપેન્દ્રસિંહ અને યુપીના ભાજપ પ્રભારી બૈજયંત પાંડાની હાજરીમાં […]

બાબરી મસ્જિદને લઈને પણ આવો કાર્યક્રમ હોત તો બીએસપીનો વાંધો નથી : માયાવતી

લખનૌ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેવામાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે મને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું છે. પરંતુ ભવિષ્યમાં બાબરી મસ્જિદને લઈને થનારા કોઈપણ કાર્યક્રમને લઈને અમારી પાર્ટીને વાંધો નથી. માયાવતીએ કહ્યું છે કે અમારી પાર્ટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે. અમારી પાર્ટી તમામ ધર્મોનું સમાન સમ્માન કરે […]

વિપક્ષ એકતા: મમતા બેનરજી, માયાવતી અને અરવિંદ કેજરિવાલના અલગ સૂરથી વિપક્ષી પાર્ટીઓમાં ચિંતા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપાને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષીપક્ષો દ્વારા વિપક્ષ એકતાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 23 જૂને બિહારની રાજધાની પટનામાં બિન-ભાજપ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલથી લઈને કેજરીવાલ અને મમતાથી લઈને અખિલેશ સુધી લગભગ 15 વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ તમામ પક્ષો માત્ર એક જ ઉદ્દેશ્ય […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ માયાવતીએ વિપક્ષને આપ્યો ઝટકો, કેન્દ્ર સરકારને સમર્થન

નવી દિલ્હીઃ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. જો કે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો […]

BSP સુપ્રીમો માયાવતીએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે કરી મુલાકાત, કહ્યું- દેશને તેમની પાસેથી ઘણી આશાઓ છે

દિલ્હી:બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અનુસૂચિત જનજાતિ (ST) સમાજ સાથે સંબંધ ધરાવતા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા બદલ તેમને ઔપચારિક રીતે અભિનંદન અને શુભકામના પાઠવી હતી.માયાવતીએ કહ્યું કે,તેઓ સમાજ અને દેશનું નામ રોશન કરે, આ જ ઈચ્છા છે. માયાવતીએ ખુદ ટ્વીટ કરીને આ જાણકારી […]

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે BSP કરશે જગદીપ ધનખડનું સમર્થન,માયાવતીની જાહેરાત    

માયાવતીએ કરી જાહેરાત BSP કરશે જગદીપ ધનખડનું સમર્થન BSP પ્રમુખે ખુદ ટ્વિટ કરીને આપી માહિતી દિલ્હી:બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. માયાવતીએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના NDA ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાની જાહેરાત કરી છે.બીએસપી પ્રમુખે ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. માયાવતીએ કહ્યું કે એ […]

યુપી વિધાનસભા ચૂંટણી 2022: માયાવતીની જાહેરાત, BSP તમામ 403 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે

માયાવતીની જાહેરાત યુપી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે કોઇ પક્ષ સાથે જોડાણ નહીં કરે નવી દિલ્હી: યુપી વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરી છે કે પાર્ટી યુપી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર લડવા જઇ રહી છે. તેઓ […]

માયાવતીના રસ્તે ચાલ્યાં લાલુ પ્રસાદ યાદવ, પાર્ટી કાર્યાલય બહાર 6 ટનની લાલટેનની કરાશે સ્થાપના

પટણાઃ ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં ઠેર-ઠેર બીએસપીના ચૂંટણી પ્રતિક હાથીની વિશાલ મૂર્તિઓ ઠેર-ઠેર મુકવામાં આવી હતી. હવે આ રસ્તા ઉપર બિહારમાં આરજેડી ચાલી રહી હોય તેમ લાગી રહી છે. આરજેટીના પાર્ટી કાર્યાલયની બહાર મોટી લાલટેનની સ્થાપના કરવામાં આવશે. રાજસ્થાનના 6 ટનના પથ્થરથી આ વિશાળ લાલટેન તૈયાર કરવામાં આવી છે. બિહારમાં પેટાચૂંટણીમાં આરજેડીમાં ભલે […]

લોકસભા ચૂંટણી: યુપી બાદ ઉત્તરાખંડ અને MPમાં પણ SP-BSPનું ગઠબંધન, મુલાયમસિંહ યાદવ નાખુશ

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં ઐતિહાસિક ગઠબંધનના એલાન બાદ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલા બંને પક્ષોએ આના પહેલા  યુપીમાં 80માંથી 75 બેઠકો પર જોડાણ કરીને ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી બાલાઘાટ, ટીકમગઢ, ખજૂરાહો એમ કુલ ત્રણ બેઠકો પર ઉમેદવાર ઉતારશે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code