જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ પીડિત બાળકોને MBBS-BDSમાં અપાશે અનામત
આતંકવાદ પીડિત બાળકોને સહાય જમ્મુ કાશ્મીરમાં આ બાળકોને MBBS-BDSમાં અપાશે અનામત શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાંથી જ્યારથી કલમ 370 અસરહીન કરવામાં આવી છે ત્યારથી કેન્દ્ર સરકાર સતત સ્થાનિક લોકો માટે વિકાસના કાર્ય કરી રહી છે,શિક્ષણ હોય કે તબીબી ક્ષેત્ર હોય સરકારના અથાગ પ્રયત્નો રહ્યા છે કે કાષશ્મીરના છેવાડા સુધી ગરેકને સહાય મળી રહે છે,કોરોના કાળમાં પણ રસીકરણ […]