MBBS ડોક્ટર જેટલો પગાર આયુર્વેદ તબીબને મળી શકે નહીં, સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો
અમદાવાદઃ એલોપેથી, આયુર્વેદ અને હોમિયોપથી, એટલે કે તબીબીની ત્રણેય શાખાઓના ડિગ્રી ધારકો ડોકટર ગણાતા હોય છે. ત્રણેય શાખાઓમાં દવા અને ઉપચારની પદ્ધતિ અલગ-અલગ હોય છે. તબીબી સાયન્સમાં એલોપેથી એ વિશ્વભરના દેશોમાં સારવાર માટે અપનાવવામાં આવી રહી છે. એલોપથી, આયુર્વેદ અને હોમિયોપથીના સ્નાતકો કે અનુસ્નાતકોને સરકારી હોસ્પિટલમાં નોકરી મળતી હોય છે. પણ એલોપથી એટલે કે એમબીબીએસ […]