MBBSના વિદ્યાર્થી પાસેથી બોન્ડની રકમ લઈને અસલ સર્ટી પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાં મફતમાં ભણતા વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવ્યા બાદ ગામડાંમાં કેટલાક સમય પ્રેક્ટિસ કરવી ફરજિયાત છે. અને તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી બોન્ડ લેવામાં આવે છે. જો તબીબી વિદ્યાર્થીઓ ગાંમડાંમાં સેવા આપવા ન માગતા હોય તો તેમણે બોન્ડ આપવા પડે છે.આ મામલે તબીબી વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે વિવાદ જાગ્યો હતો.એમબીબીએસના વિદ્યાર્થીને તેના ઓરિજનલ સર્ટિફિકેટ […]