1. Home
  2. Tag "Mecca"

મક્કા અને મદીનામાં વિક્રમી 175,000 ભારતીય યાત્રાળુઓ હજ યાત્રા માટે ગયા

નવી દિલ્હીઃ આ વર્ષે વાર્ષિક હજ યાત્રા માટે પવિત્ર શહેરો મક્કા અને મદીનામાં વિક્રમી 175,000 ભારતીય યાત્રાળુઓ હજ યાત્રા માટે ગયા છે.  આ વિશાળ સમૂહને ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી નવી સેવાઓ અને સુવિધાઓની શ્રેણી દ્વારા સમર્થન મળી રહ્યું છે. પ્રથમમાં, હજ કમિટી ઓફ ઈન્ડિયા (HCoI) દ્વારા મુસાફરી કરતા 140,020 યાત્રાળુઓમાંથી લગભગ 95%ને મદિનાના […]

મક્કામાં મસ્જિદના ઉપરના માળેથી એક વ્યક્તિએ લગાવી છલાંગ

છલાંગ લગાવનારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો આ શખ્સે કેમ લગાવી છલાંગ તેની તપાસ શરુ કરાઈ ગ્રેંડ મસ્જિદની સુરક્ષા માટે વિશેષ ટીમ બનાવાઈ નવી દિલ્હીઃ મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. દરમિયાન મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કામાં ચોંકાવનારી ઘટના બની હતી. મક્કાની મસ્જિદ-એ-હરમ ઉપરના માળેથી એક વ્યક્તિએ છલાંગ લગાવી હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે […]

મક્કામાં પ્રથમ વખત હજયાત્રીઓની સુરક્ષા દરમિયાન  મહિલા ગાર્ડને તૈનાત કરાવામાં આવી

મક્કામાં તૂટ્યો રેકોર્ડ હજયાત્રા દરમિયાન મહિલા ગારને તાનાત કરાઈ અત્યાર સુધી આવું પહેલા ક્યારેય થયું નથી અત્યાર સુધી મહિલાઓને આવી સેવાથી દૂર રખાઈ હતી   દિલ્હીઃ સાઉદી અરેબિયા કે જ્યા મુસ્લિમ ઘર્મનું પવિત્ર તીર્થ સ્થાન મક્કા-મદિના આવેલું છે, મક્કામં દર વર્ષે બકરીઈદના મહિનામાં લાખોની સંખ્યામાં યાજયાત્રીઓ હજ કરવા માટે આવતા હોય છે,જો કે સાઉદીની રિતી […]

ઈસ્લામનું પવિત્ર સ્થળ મક્કા 6 મહિના બાદ હવે યાત્રીઓ માટે મર્યાદીત સંખ્યા સાથે તબક્કાવાર ખોલવામાં આવશે

ઈસ્લામનું પવિત્ર સ્થળ યાત્રીઓ માટે ખુલશે તણ તબક્કામાં ખોલવામાં આવશે મક્કાની મસ્જીદ ત્રીજા તબક્કામાં સાઉદી બહારના લોકોને ઉમરાહ માટે પરવાનગી અપાશે યાત્રીઓની સંખ્યા 80 હજાર હશે ઇસ્લામનું સૌથી પવિત્ર ગણાતું સ્થળ, એટલે કે મક્કાની ભવ્ય મસ્જિદ અટલે કે હરમ શરીફ  હવે મુસ્લિમ યાત્રીઓ માટે ખોલવામાં આવશે. હવે યાત્રીઓને અહીં ઉમરાહ કરવા માટે અહીં આવવાની મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code