મીડિયા રેગ્યુલેટરી નિયમોમાં પહેલીવાર ડિજિટલ મીડિયાનો સમાવેશ,’ભંગ’ પર થશે કાર્યવાહી
દિલ્હી:મીડિયાની નોંધણીના નવા કાયદામાં ભારતમાં પ્રથમ વખત ડિજિટલ મીડિયાનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જે અગાઉ ક્યારેય કોઈ સરકારી નિયમનો ભાગ નથી રહ્યો. જો બિલ મંજૂર થાય છે, તો ડિજિટલ ન્યૂઝ સાઇટ્સ “ઉલ્લંઘન” માટે કાર્યવાહીનો સામનો કરી શકે છે, જેમાં નોંધણી રદ કરવા અને દંડનો સમાવેશ થાય છે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ અને સામયિક […]