એમએસસીઆઇની ક્લાયમેટ ચેન્જ સૂચકાંકો પર કાર્યવાહી અંગે અદાણી જુથની સ્પષ્ટતા
અમદાવાદ: અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ને તેના કેટલાક ક્લાયમેટ ચેન્જ સૂચકાંકોમાંથી પડતા મૂકવાના એમએસસીઆઇના નિર્ણય પરત્વે ભારોભાર નિરાશાની લાગણી વ્યક્ત કરી છે. સવા વર્ષથી વધુ સમય અગાઉ અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોને 2025 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવા માટે તેની સંપૂર્ણ પ્રતિબદ્ધતાની ઘોષણા કરી તેના ઉદ્યોગ કરતાં ઘણું આગળ હોવાની પ્રતીતી કરાવી […]